કોટિધ્વજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોટિધ્વજ

પુંલિંગ

  • 1

    કરોડપતિના ઘર પર ફરકતી ધજા.

  • 2

    કરોડાધિપતિ.