કોંટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોંટિયું

વિશેષણ

 • 1

  ઠૂંઠું.

કોટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોટિયું

નપુંસક લિંગ

 • 1

  હોડકું; મછવો.

 • 2

  મોઇદંડાની રમતનો એક દાવ.

  જુઓ કોટ=ગરદન

 • 3

  જાનવરના ગળામાં બંધાતું ગોળ લાકડું.