કોટીકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોટીકોણ

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    પૂરો કાટખૂણો બનાવનાર પૂર્તિરૂપ ખૂણો; 'કૉમ્પ્લિમેન્ટરી ઍન્ગલ'.