કોટે ઘાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોટે ઘાલવું

  • 1

    ગળે (ઘરેણું) પહેરવું.

  • 2

    જવાબદારી ઓઢવી કે ઓઢાડવી; વળગાડવું.