કોઠલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોઠલી

સ્ત્રીલિંગ

  • 1

    નાની કોઠી.

  • 2

    નાનો કોઠલો.

મૂળ

सं. कोष्ठ ઉપર થી