કોઠાયુદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોઠાયુદ્ધ

નપુંસક લિંગ

  • 1

    કોઠામાંનું-ચકરાવામાંનું-અટપટા દાવપેચવાળું યુદ્ધ.

મૂળ

'કોઠો'+યુદ્ધ