કોઠાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોઠાર

પુંલિંગ

  • 1

    અનાજ ભરવાનો ઓરડો.

  • 2

    ભોયરું કે ચાર ભીંતોવાળી ચણેલી ઊંચી કોઠી.

  • 3

    ભંડાર; વખાર.

  • 4

    ખજાનો.

મૂળ

सं. कोष्ठागार; प्रा. कोट्ठार