ગુજરાતી

માં કોઠાવિરામની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોઠાવિરામ1કોઠાવિરામ2

કોઠાવિરામ1

પુંલિંગ

  • 1

    જુદી જુદી પ્રકૃતિને જુદું જુદું ખાવાનું અનુકૂળ આવવું તે; શરીરની પ્રકૃતિની ભિન્નતા.

ગુજરાતી

માં કોઠાવિરામની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોઠાવિરામ1કોઠાવિરામ2

કોઠાવિરામ2

  • 1

    કોઠો, જમીન, દેહ-એ બધાને અનુકૂળ હોય એવું.