કોઠી ઘાલવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોઠી ઘાલવી

  • 1

    જમીનમાં નળ આગળ કોઠી ઉતારવી.

  • 2

    દુકાન-પેઢી નાખવી.

  • 3

    પડાવ નાખવો.