કોઠું મળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોઠું મળવું

  • 1

    રજા કે બરતરફી મળવી.

  • 2

    નિષ્ફળતા કે નિરાશા મળવી; (ફેરો કે કામમાં) અફળ નીવડવું.