કોડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોડિયું

નપુંસક લિંગ

  • 1

    માટીનું નાનું શકોરું.

  • 2

    એ આકારનું દીવો કરવાનું પાત્ર.

મૂળ

दे. कोडिअ