ગુજરાતી માં કોડીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોડી1કોડી2

કોડી1

વિશેષણ

 • 1

  +કૂડવાળું; પાપી.

મૂળ

જુઓ કૂડ, સર૰ दे. कोडिअ

ગુજરાતી માં કોડીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોડી1કોડી2

કોડી2

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતનું દરિયાઈ જીવડાનું ઘર; એક જાતની શંખલી.

 • 2

  એક હલકું ચલણ.

 • 3

  વીસની સંજ્ઞા.

મૂળ

सं. कपर्दिका, दे. कवड्डिआ