કોડીનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોડીનું

વિશેષણ

  • 1

    કિંમતમાં સાવ નજીવું.

  • 2

    લાક્ષણિક નમાલું; વગર વજન-વક્કરનું.