કોડ (૨) ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોડ (૨)

પુંલિંગ

  • 1

    સાંકેતિક લિપિ.

  • 2

    વિશિષ્ટ સંદેશો મોકલવા નિયત કરાયેલી પદ્ધતિ.

  • 3

    સંહિતા.

મૂળ

इं.