કોઢિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોઢિયું

વિશેષણ

  • 1

    કોઢના રોગવાળું.

કોઢિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોઢિયું

નપુંસક લિંગ

  • 1

    ઢોરની કોઢ; કઢારું.