ગુજરાતી

માં કોણની 3 મુખ્ય વ્યાખ્યા છે: કોણે1કોણ2કોણ3

કોણે1

સર્વનામ​

 • 1

  કોઈએ પણ.

 • 2

  પદ્યમાં વપરાતો કોઈથી પણ.

ગુજરાતી

માં કોણની 3 મુખ્ય વ્યાખ્યા છે: કોણે1કોણ2કોણ3

કોણ2

સર્વનામ​

 • 1

  ક્યું? (પ્રશ્નાર્થક. બહુધા માણસ માટે).

વિશેષણ

 • 1

  ક્યું? (પ્રશ્નાર્થક. બહુધા માણસ માટે).

મૂળ

सं. क: पुन:?; प्रा. कवण; हिं. कौन; म.

ગુજરાતી

માં કોણની 3 મુખ્ય વ્યાખ્યા છે: કોણે1કોણ2કોણ3

કોણ3

પુંલિંગ

 • 1

  ખૂણો.

મૂળ

सं.