કોતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોતર

નપુંસક લિંગ

  • 1

    જમીન કે પર્વતમાં ઊંડો પહોળો ખાડો કે બખોલ.

મૂળ

सं. कोटर; प्रा. कोत्थर