કોતરણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોતરણું

નપુંસક લિંગ

 • 1

  ખોતરણું; ટાંકણું.

 • 2

  ખરપડી.

 • 3

  ખોતરવાનું સાધન.

 • 4

  ખૂંધરું; દોષ.

મૂળ

જુઓ કોતરવું