કોતરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોતરણી

સ્ત્રીલિંગ

  • 1

    કોતરવું તે.

  • 2

    કોતરવાની ઢબ.

  • 3

    કોતરકામ; નકશી.

  • 4

    કોતરવાની મજૂરી.

  • 5

    કોતરવાનું ઓજાર.

મૂળ

કોતરવું