કોતલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોતલ

પુંલિંગ

  • 1

    અમીર લોકોની સવારીનો ખાસ ઘોડો.

  • 2

    સવાર વિનાનો શણગારેલો ઘોડો.

મૂળ

तुर्की कूतल; हिं.