કોથળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોથળી

સ્ત્રીલિંગ

 • 1

  થેલી; નાનો કોથળો.

 • 2

  અંડકોષ.

 • 3

  હજારની સંખ્યા.

 • 4

  લાક્ષણિક ધન; પૈસો.

 • 5

  હજામની કોથળી.

મૂળ

दे. कोत्थल