કોપરબરાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોપરબરાસ

નપુંસક લિંગ

  • 1

    તાંબું અને પિત્તળ મળીને બનતી એક ધાતુ.

મૂળ

इं. कॉपरब्रास