કોપરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોપરિયું

વિશેષણ

  • 1

    ખૂણા પડતું; કોણવાળું.

નપુંસક લિંગ

સુરતી
  • 1

    સુરતી કોણી.

મૂળ

सं. कूर्पर, प्रा. कोप्पर; म. कोपर