કોબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોબર

નપુંસક લિંગ

  • 1

    બે પહાડ વચ્ચેનો સાંકડો માર્ગ.

  • 2

    ખીણ.