કોબાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોબાડ

વિશેષણ

  • 1

    કબડ; મૂર્ખ; ભોટ; ગામડિયું.

નપુંસક લિંગ

  • 1

    નાનું તાકું; ભંડારિયું.