કોબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોબો

પુંલિંગ

 • 1

  કૂબો; એક છોડ.

 • 2

  પક્ષીઓએ બાંધેલો માળો.

 • 3

  ઘુમ્મટવાળું ઘાસનું ઝૂપડું.

 • 4

  છો-કાંકરેટવાળી જમીન; રથ્થડ.

 • 5

  તે ટીપવાનું લાકડાના કે લોઢાના વજનદાર ડચકામાં લાકડી ખોસી બનાવેલું સાધન.