કોમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોમ

સ્ત્રીલિંગ

  • 1

    એક જ નામથી ઓળખાતો લોકસમૂહ (જ્ઞાતિ, ધર્મ કે જાતવારનો).

મૂળ

अ. कौम