કોમલાસ્થિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોમલાસ્થિ

નપુંસક લિંગ

  • 1

    કુમળું હાડકું; જેનું વખત જતાં હાડકું બને છે તે પદાર્થ.

મૂળ

+अस्थि