કોમળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોમળ

વિશેષણ

  • 1

    કુમળું; મુલાયમ.

  • 2

    સુકુમાર; નાજુક.

  • 3

    નરમ; મૃદુ.

  • 4

    મધુર.

  • 5

    દયાળુ.

મૂળ

सं.