કોયડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોયડો

પુંલિંગ

 • 1

  કોરડો; ગૂંથેલો ચાબકો; સાટકો.

 • 2

  લાક્ષણિક દોર; સત્તા.

 • 3

  ત્રાસ; જુલમ; સખ્તાઈ.

 • 4

  ઝટ ન ઉકલી શકે એવો પ્રશ્ન.