કોયદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોયદાન

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ક્વિનાઈન; ક્વિનીન; સિંકોના નામના ઝાડની છાલનું સત્ત્વ; તાવની એક દવા.