કોયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોયલ

સ્ત્રીલિંગ

  • 1

    એક પક્ષી; કોકિલા.

  • 2

    એક રમકડું.

મૂળ

सं. कोकिल, प्रा. कोइल