ગુજરાતી માં કોરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોર1કોર2

કોરું1

વિશેષણ

 • 1

  ભીનું નહિ એવું; સૂકું.

 • 2

  લૂખું.

 • 3

  વાપર્યા વિનાનું તદ્દન નવું (કાપડ).

 • 4

  લખ્યા વિનાનું (પત્તું, કાગળ ઇત્યાદિ).

 • 5

  રાંધેલું નહિ એવું (સીધું; અનાજ).

મૂળ

સર૰ हिं., म. कोरा

ગુજરાતી માં કોરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોર1કોર2

કોર2

સ્ત્રીલિંગ

 • 1

  વસ્તુનો છેડો; કિનાર.

 • 2

  ત્યાં મૂકવાની ભાત કે પટ્ટી.

 • 3

  બાજુ.

 • 4

  બાજુ પરનો કકડો; થોડોક ભાગ.

 • 5

  લશ્કરની પલટણ; સેના.

ગુજરાતી માં કોરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોર1કોર2

કોર

સ્ત્રીલિંગ

 • 1

  સ્ત્રીઓનાં નામને છેડે મુકાતો શબ્દ છે. ઉદા૰ 'જેકોર'.

મૂળ

'કુંવર' ઉપરથી