કોરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોરંગ

પુંલિંગ

  • 1

    +કુરંગ; હરણ; મૃગ.

કોરગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોરગું

વિશેષણ

  • 1

    +કોડગું; નિર્લજ્જ; નફ્ફટ.

  • 2

    નિઠુર; નિષ્ઠુર.

મૂળ

म. कोडगा