કોરટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોરટ

સ્ત્રીલિંગ

  • 1

    અદાલત.

મૂળ

इं. कोर्ट

કોર્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોર્ટ

સ્ત્રીલિંગ

  • 1

    ન્યાયમંદિર; ઇન્સાફની અદાલત; કોરટ.

મૂળ

इं.