કોર્ટ ફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોર્ટ ફી

સ્ત્રીલિંગ

  • 1

    કોર્ટના કેસના ખર્ચની સરકારને ભરવી પડતી રકમ-સ્ટૅમ્પ ખર્ચ.