કોરડી-કોરડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોરડી-કોરડી

સ્ત્રીલિંગ

સુરતી
  • 1

    સુરતી લગ્ન બાદ દંપતી કે દિયરભાભી એકબીજાને કોરડા મારે છે એ ચાલ કે રમતનો વિધિ.