કોરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોરડો

પુંલિંગ

  • 1

    ગૂંથેલો ચાબકો; સાટકો.

  • 2

    લાક્ષણિક દોર; સત્તા.

  • 3

    ત્રાસ; જુલમ; સખ્તાઈ.

  • 4

    ઝટ ન ઉકલી શકે એવો પ્રશ્ન.