કોરણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોરણિયો

પુંલિંગ

  • 1

    કોરીને કરેલી ખોભણ-ખાંચો.

  • 2

    કોરવાનું કામ કરનાર.

  • 3

    શરીર કોરી ખાય એવો તાવ; હાડજ્વર.

મૂળ

'કોરવું' ઉપરથી