ગુજરાતી

માં કોરમની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોરમ1કોરમું2

કોરમ1

નપુંસક લિંગ

  • 1

    સભા-સમિતિનું કામ શરૂ કરવા કે ચલાવવા માટે જરૂરી આંકેલી કાનૂની સંખ્યા.

મૂળ

इं.

ગુજરાતી

માં કોરમની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોરમ1કોરમું2

કોરમું2

નપુંસક લિંગ

  • 1

    દાળનો ભૂકો-ચૂરો.

મૂળ

'કોરણ'-કોરવાથી પડેલું?