ગુજરાતી

માં કોરમોરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોરમોર1કોરુંમોરું2

કોરમોર1

ક્રિયાવિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી લગોલગ કોર ઉપર; તદ્દન કોરે.

ગુજરાતી

માં કોરમોરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોરમોર1કોરુંમોરું2

કોરુંમોરું2

વિશેષણ

  • 1

    તદ્દન કોરું-લૂખું.

  • 2

    તદ્દન નવું; વાપર્યા કે ઉકેલ્યા વિનાનું.