કોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વીંધવું; કાણું પાડવું.

  • 2

    અંદરથી કોતરવું; આછું ખોદવું; કોરેથી જરા જરા તોડવું.

મૂળ

प्रा. कोरण=કોતરવું તે; प्रा. कोरिल्लअ કોરી ખાધેલું; કોતરેલું