કોરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોરસ

નપુંસક લિંગ

  • 1

    વિવિધ વાજિંત્રો સાથેનું ગાયકવૃંદ.

  • 2

    સમૂહગાન.

મૂળ

इं.

કોર્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોર્સ

પુંલિંગ

  • 1

    અભ્યાસ-ક્રમ; ભણવાનો પાઠ્યક્રમ.

મૂળ

इं.