કોરાંખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોરાંખવું

અકર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી કટાક્ષથી જોવું; મર્મભરી ત્રાંસી નજર કરવી.

મૂળ

કોર+આંખવું?