ગુજરાતી

માં કોરાણની 3 મુખ્ય વ્યાખ્યા છે: કોરાણ1કોરાણું2કોરાણે3

કોરાણ1

સ્ત્રીલિંગ

 • 1

  બાજુ.

 • 2

  વસ્તુનો છેડા પરનો ભાગ; કાનો કે સીમા.

ગુજરાતી

માં કોરાણની 3 મુખ્ય વ્યાખ્યા છે: કોરાણ1કોરાણું2કોરાણે3

કોરાણું2

વિશેષણ

 • 1

  સૂકું; કોરું.

ગુજરાતી

માં કોરાણની 3 મુખ્ય વ્યાખ્યા છે: કોરાણ1કોરાણું2કોરાણે3

કોરાણે3

ક્રિયાવિશેષણ

 • 1

  બાજુએ; કોરે.

વિશેષણ

 • 1

  સૂકું; કોરું.