કોરું ભીનું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોરું ભીનું કરવું

  • 1

    (પેશાબ વગેરેથી) ભીનું થતાં લૂગડું કે સ્થળ બદલીને બાળકને સુવાડવું.