કોલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોલવું

સ​કર્મક ક્રિયાપદ​

સુરતી
  • 1

    સુરતી (મોઈદંડાની રમતમાં) હીચવું.

મૂળ

સર૰ म. कोलणें