કોલ આપવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોલ આપવો

  • 1

    વચન આપવું (હાથમાં હાથ મૂકીને). (કોલ તોડવો, કોલ પાળવો, કોલ લેવો.).