કોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોળ

પુંલિંગ

  • 1

    મોટો જાડો ઉંદર.

મૂળ

सं., प्रा. कोल

કોળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોળું

નપુંસક લિંગ

  • 1

    શાક તરીકે વપરાતું એક ફળ: કુષ્માંડ.

મૂળ

જુઓ કોળી સ્ત્રી૰