કોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખીલવું; ફૂલવું; પાંગરવું.

  • 2

    ફેલાવું.